શિક્ષકકથાઓ (Shiksakkathso)
By દિલીપ રાણપુરા (Dilip Ranpura).
Description
આ ચરિત્રોમાંથી એક બીજી વસ્તુ પણ વાંચનાર જાણશે કે સારા શિક્ષક થવું તે કોઈ એક વર્ગનો ઈજારો નથી. આમાં રજપૂત, બ્રાહ્મણ, કણબી, આદિવાસી, મુસ્લિમ બધા છે. એનો અર્થ એ કે જન્મગત વર્ણવ્યવસ્થા એક જૂઠાણું છે. જેવા કર્મ તેવો વર્ણ. જન્માળ વર્ણવ્યવસ્થાને શિખરે ચડાવીને આપણે પોણા ભાગના સમાજના હ્રદય અને બુદ્ધિવૈભવનો લાભ ખોયો છે. - from Amzon
ISBN(s)
9351622371, 9789351622376