મેજિક ઓફ થિન્કિંગ Big (Magic Of Thinking Big)
By David Schwartz.
Description
આ પુસ્ર્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે. તેઓ જણાવે છે કે સફળ થવા માટે સકારાત્મક ર્દષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂર હોય છે. આ પુસ્ર્તકમાંથી તમને વિચારોને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની ચાવીઓ મળશે. - from Amzon
ISBN(s)
9382503374, 9789382503378