2 (2 States) (Gujarati Edition)
By / (Chetan Bhagat/ Vijay Dave).
Description
2 સ્ટેટ્સમાં આપનું સ્ર્વાગત છે. આ વાત છે ભારતનાં બે જુદાં જુદાં રાજ્યોમાંથી આવતાં ક્રિશ અને અનન્યાની. તે બંને એકબીજાંના ગાઢ પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે. પણ તેમનાં માતાપિતાને આ લગ્ન મંજુર નથી. તેમની લવસ્ર્ટોરીને લવમેરેજમાં ફેરવવા માટે તેમણે બહુ ઝઝૂમવું પડે છે, કારણ કે ઝધડવું અને બળવો કરવાનું તો સહેલું છે, પરંતુ પરિવારને મનાવવાનું અધરું હોય છે. - from Amzon
ISBN(s)
9381336210, 9789381336212