(Hirano Khajano) (Gujarati Edition)

By .. (I.K.Vijaliwala).

(Hirano Khajano) (Gujarati Edition)

Description

આ પુસ્ર્તક "હીરાનો ખજાનો" મનમાં ઉદ્દ્ભવેલો. એ વખતે તો ઈન્ટરનેટ કે એવી કોઈ સગવડતા નહોતી પરંતુ અમારી શાળાની લાઈબ્રેરી ખાસ્ર્સી સમુદ્ર, એનો ઉપયોગ કરીને આફ્રિકાની વાતો વાંચતો ગયો અને એ પરથી વાર્તા બનતી ગઈ. એ પછી મેડીકલની લાંબી સફર, બાળરોગ નિષ્ણાત બની ગયા પછી તરત જ કારકિર્દીમાં લાગી ગયો. પછી એક દિવસ નાની બહેને સાચવી રાખેલ એ વાર્તા મને મોકલાવી। એ વાંચ્યા પછી ડીક, જેક, રોબર્ટ અને જ્હોન હેરિંગ પાછા સમયની ધૂળ ખંખેરીને બેઠા થઈ ગયા.અને આજે એ પુસ્ર્તકરૂપે પણ આકાર પામી રહ્યું છે. - from Amzon

ISBN(s)

8190641697, 9788190641692

REVIEWS (0) -

No reviews posted yet.

WRITE A REVIEW

Please login to write a review.