ખભે કોથળો ને દેશ મોકલો (Khabhe Kothalo Ne Desh Mokalo)
By રશ્મિ બંસલ (RASHMI BANSAL).
Description
"ખભે કોથળો ને દેશ મોકળો" આ પુસ્તક માં વિવિધ ઉમરની, વિવિધ ધંધાની તથા અલગ વિચારસરણી ધરાવતી એવી વ્યક્તિઓની છે, કે જેમનામાં સ્વપ્ના જોવાની તથા તે સાકાર કરવા માટેની મહેનત કરવાની હિમત હતી. ભારતભરના યુવાન ગ્રેજ્યુએટ્સને આ પુસ્તક સલામત નોકરીને બદલે ધધો કરવાની પ્રેરણા આપતું પુસ્તક છે. ગુજરાતી યુવાન-યુવતીઓ મૂળે જ સાહસિક હોય છે. નાના-મોટા ધંધા આપણને ગળથુથીમાંથી શીખવાડાય છે.આવું પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત કરીને , નવી પઢીને તથા અનેક ધંધાર્થીઓ ને ફાયદો થાય, તે રીતે આ પુસ્તક માં બહુ ખૂબી થી કહેવામાં આવ્યું છે. - from Amzon
ISBN(s)
8190829912, 9788190829915