SAMANYA GNAN
Description
શાળા કૉલેજના વિદ્યાર્થીઓથી શરુ કરીને UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા ઉમેદવારોને આ પુસ્તક 'ગાગરમાં સાગર' ની જેમ ખુબજ ઉપયોગી સાબિત થશે. સામાન્ય જ્ઞાનના વિષયની ગહનતા અને ઊંડાણ ખુબજ છે. જેને મર્યાદિત શબ્દોમાં વિવેકપૂર્ણ રીતે આવરવાનું ભગીરથ કાર્ય આ પુસ્તક દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. - from Amzon
ISBN(s)
9385581171, 9789385581175