ટીચર, પેરેન્ટ્સ એન્ડ ચાઈલ્ડ (Teacher, Parents & Child)
By જયંત ડાંગોદરા (Jayant Dangodara).
Description
બાળકના ઘડતર માટે શાળા અને શિક્ષક જાણે અનિવાર્ય થઇ પડ્યા છે.કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના સર્વોચ્ચ પદે બિરાજમાન વ્યક્તિત્વોને પણ આ પાયાની પ્રક્રિયામાંથી પસાર થયા વગર ચાલ્યું નથી. અલબત્ત તેમનામાં રહેલી પ્રતિભાની વાત અલગ રીતે ચર્ચવી પડે.પણ શાળા-શિક્ષક-શિક્ષણની જરૂરિયાતના સંદર્ભે આ વ્યક્તિનિર્માણની પ્રક્રિયા સમજવી જોઈએ. - from Amzon
ISBN(s)
9382781315, 9789382781318